Pages

Raajeeva Netraaya (Annamayya Keerthana) in Gujarati


Raajeeva Netraaya (Annamayya Keerthana)- Gujarati Lyrics (Text)
Annamayya Keerthanas Raajeeva Netraaya - Gujarati Script

રચન: અન્નમાચાર્ય

રાજીવ નેત્રાય રાઘવાય નમો |
સૌજન્ય નિલયાય જાનકીશાય ||

દશરથ તનૂજાય તાટક દમનાય
કુશિક સંભવ યજ્ઞ ગોપનાય |
પશુપતિ મહા ધનુર્ભંજનાય નમો
વિશદ ભાર્ગવરામ વિજય કરુણાય ||

ભરિત ધર્માય શુર્પણખાંગ હરણાય
ખરદૂષણાય રિપુ ખંડનાય |
તરણિ સંભવ સૈન્ય રક્ષકાયનમો
નિરુપમ મહા વારિનિધિ બંધનાય ||

હત રાવણાય સંયમિ નાથ વરદાય
અતુલિત અયોધ્યા પુરાધિપાય |
હિતકર શ્રી વેંકટેશ્વરાય નમો
વિતત વાવિલિપાટિ વીર રામાય ||

No comments:

Post a Comment